ક્રૂડના ઉછાળા વચ્ચે OMCને પ્રતિદિન રૂ. ૫૩૦ કરોડનું નુકસાન
ક્રૂડના ઉછાળા વચ્ચે OMCને પ્રતિદિન રૂ. ૫૩૦ કરોડનું નુકસાન
Published on: 25th September, 2026

ઇકરાના રિપોર્ટ મુજબ, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે દેશની ત્રણ સરકારી OMC ને ફ્યુઅલ માર્કેટિંગ પેટે દરરોજ અંદાજે રૂ. ૫૩૦ કરોડનું સંયુક્ત નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક રિટેલ ભાવ સ્થિર રહેતા OMC ના નફા, કેશ-ફ્લો અને વર્કિંગ-કેપિટલ પર દબાણ વધ્યું છે. પેટ્રોલ પર પ્રતિ લિટર નેગેટિવ રૂ. ૮ અને ડીઝલ પર નેગેટિવ રૂ. ૯ માર્કેટિંગ માર્જિન રહેવાનો અંદાજ છે. ઘરેલું રાધણ ગેસ સિલિન્ડર દીઠ રૂ. ૩૦૦ની અંડર-રિકવરી આ બોજ વધારી રહી છે.