HDFC બેન્કને RBIનો કડક નિર્દેશ: નવા ચેરમેનની નિયુક્તિ પ્રક્રિયા ઝડપી બનાવવા આદેશ
HDFC બેન્કને RBIનો કડક નિર્દેશ: નવા ચેરમેનની નિયુક્તિ પ્રક્રિયા ઝડપી બનાવવા આદેશ
Published on: 17th June, 2026

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ HDFC બેન્કને તાત્કાલિક ધોરણે નવા ચેરમેનની નિયુક્તિ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કડક નિર્દેશ આપ્યો છે. આ પગલું બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ ગવર્નન્સ અને સુક્સેશન પ્લાનિંગને મજબૂત કરવાના RBI ના પ્રયાસોનો ભાગ છે. RBI ઈચ્છે છે કે ટોચની બેન્કોના નેતૃત્વમાં કોઈ વિલંબ કે અનિશ્ચિતતા ન રહે, જેથી રોકાણકારો અને બજારનો વિશ્વાસ જળવાઈ રહે. બેન્કની નૉમિનેશન અને રેમ્યુનરેશન કમિટી (NRC) હવે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ અને બેઠકોની ગતિ વધારશે.