SBI ATM થી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર
SBI ATM થી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર
Published on: 23rd September, 2026

ભારતીય સ્ટેટ બૅંક (SBI) 1 ઓક્ટોબરથી ATM થી કેશ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. મુખ્યત્વે 'બેઝિક સેવિંગ્સ બૅંક ડિપોઝિટ' (BSBD) ખાતાધારકોને અસર થશે. દર મહિને ચાર ફ્રી ઉપાડની મર્યાદા પછી, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા અને GST ચાર્જ લાગશે. આ ઉપરાંત, આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) ટ્રાન્ઝેક્શન પણ હવે ફ્રી લિમિટમાં ગણાશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કોઈ મર્યાદા નથી.