મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો!                                      .
મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો! .
Published on: 31st May, 2026

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર- સ્વધર્મના આચરણ પૂર્વે બે સિદ્ધાંતો જાણી લેવા જોઈએ. એક છે આત્માની અમરતા અથવા અખંડતા. આત્મા એ નિત્ય, સનાતન અને સર્વવ્યાપક છેમ હાભારતમાં કહ્યું છે કે, 'નહિ માનુષાત્ પરતરં કિંચિત' એટલે આ સૃષ્ટિના મનુષ્યથી કશું શ્રેષ્ઠ નથી.' એની સામે આગમસૂત્રો કહે છે કે 'માણુસ્સે ખુ સુ દુલ્લહ' હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે.