પત્ની અને સાસરિયાંના ત્રાસથી યુવકનું આત્મવિલોપન.
પત્ની અને સાસરિયાંના ત્રાસથી યુવકનું આત્મવિલોપન.
Published on: 03rd May, 2026

ભાવનગરમાં પત્ની અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે સસરાના ઘરની બહાર આત્મવિલોપન કરી લીધું. યુવકને વ્યાજ પૈસાની પઠાણી ઉઘરાણી અને પત્ની પરત ન ફરતા દુઃખ હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું, જેના બાદ પરિવારજનોએ પત્ની, સાસુ સહિત પાંચ લોકો વિરૂદ્ધ complaint નોંધાવી. આ પહેલા પણ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.