ગીતા રબારીના સુરે જનતા ઝૂમી, ₹1.01 કરોડનું દાન.
ગીતા રબારીના સુરે જનતા ઝૂમી, ₹1.01 કરોડનું દાન.
Published on: 03rd May, 2026

નવસારીમાં લોક ડાયરામાં ગીતા રબારીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સમાજના સેવાકીય પ્રકલ્પો માટે દાતાઓએ ₹1.01 કરોડનું અનુદાન આપ્યું, જે હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ, વાડી અને કન્યા છાત્રાલયના વિકાસ માટે વપરાશે.