ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે.
ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે.
Published on: 03rd May, 2026

ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા મહત્વના ચાર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે રવિવારે, 3 મેના રોજ દેશભરમાં નીટની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા પેપર-પેન્સિલ મોડમાં OMR બેઝ લેવામાં આવશે.