જખૌ પોલીસને પેટ્રોલિંગમાં શંકાસ્પદ પદાર્થના 10 પેકેટ મળ્યા.
જખૌ પોલીસને પેટ્રોલિંગમાં શંકાસ્પદ પદાર્થના 10 પેકેટ મળ્યા.
Published on: 30th April, 2026

કચ્છના દરિયા કિનારે, જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખીદરતપીર ટાપુ નજીક શંકાસ્પદ નશીલા પદાર્થના 10 બિનવારસી પેકેટ મળ્યા. આ જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે, સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.