તમન્ના ભાટિયા: પુરુષોનું વર્ચસ્વ હોય ત્યાં ઓળખ બનાવવી એક મોટો પડકાર
તમન્ના ભાટિયા: પુરુષોનું વર્ચસ્વ હોય ત્યાં ઓળખ બનાવવી એક મોટો પડકાર
Published on: 24th July, 2026

અભિનેત્રી તમન્ના ભાટિયાએ સાઉથ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. `બાહુબલી` જેવી ફિલ્મોથી વૈશ્વિક લોકપ્રિયતા મેળવનાર તમન્નાનું કહેવું છે કે, જ્યાં પુરુષોનું વર્ચસ્વ વધુ હોય ત્યાં પોતાની જગ્યા બનાવવી ખરેખર મુશ્કેલ છે. જોકે, તેમણે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખી આ મુકામ હાંસલ કર્યો છે. તમન્ના હાલ `રાગિની 3` અને `VVAN` જેવી ફિલ્મો તેમજ `રેન્જર` જેવી પ્રોજેક્ટ્સને લઈને ખૂબ ઉત્સાહિત છે.