વડનગર પર ક્રિએટિવ રીલ બનાવો, રોકડ ઇનામ જીતો, અને ઐતિહાસિક વારસો ઉજાગર કરો.
વડનગર પર ક્રિએટિવ રીલ બનાવો, રોકડ ઇનામ જીતો, અને ઐતિહાસિક વારસો ઉજાગર કરો.
Published on: 18th August, 2026

gujarat.information દ્વારા આયોજિત, "વડનગર વિરાસત ભી, વિકાસ ભી" રીલ સ્પર્ધામાં ભાગ લઈને રોકડ ઇનામ જીતવાની અનોખી તક. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી ચાલતી આ સ્પર્ધામાં કોઈપણ વયજૂથના નાગરિકો ભાગ લઈ શકે છે. 720p રિઝોલ્યુશન, 30-60 સેકન્ડની ગુજરાતી, હિન્દી, કે અંગ્રેજી રીલ્સ સ્વીકાર્ય છે. AI કે કોપિરાઈટ કન્ટેન્ટ માન્ય નથી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે 31,000, 21,000 અને 11,000 રૂપિયાના ઇનામ મળશે. વધુ માહિતી માટે mygov.in ની મુલાકાત લો.