આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, ‘જિહાદી ડ્રગ’ ઝડપાયું.
આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, ‘જિહાદી ડ્રગ’ ઝડપાયું.
Published on: 17th May, 2026

આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મોટા ષડયંત્રનો NCB દ્વારા મુન્દ્રાથી પર્દાફાશ કરાયો. દેશમાં પહેલીવાર ‘જિહાદી ડ્રગ’ તરીકે કુખ્યાત ‘કેપ્ટાગોન’નો જંગી જથ્થો, ‘ઓપરેશન રેજપિલ’ હેઠળ 182 કરોડ રૂપિયાનું 227.7 કિલો ડ્રગ્સ ઝડપાયું. આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી.