કરાટે શિક્ષકને 3 વર્ષની કેદ: વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવ્યા.
કરાટે શિક્ષકને 3 વર્ષની કેદ: વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવ્યા.
Published on: 22nd May, 2026

અમદાવાદમાં કરાટે શિક્ષક આર્ય દુબેને ધો.5ની વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવવા બદલ કોર્ટે 3 વર્ષની સાદી કેદ અને 24 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. આરોપીના મોબાઈલમાંથી 154 અશ્લીલ સામગ્રી મળી હતી.