4 હજાર માટે મિત્રએ 6.58 લાખના દાગીના પડાવ્યા.
4 હજાર માટે મિત્રએ 6.58 લાખના દાગીના પડાવ્યા.
Published on: 22nd May, 2026

અમદાવાદમાં 4 હજાર ટ્યુશન ફી માટે મિત્ર પાસે મદદ માગી, પણ ભેજાબાજે 6.58 લાખના દાગીના ગિરવે મૂકી છેતરપિંડી કરી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.