વ્યાજખોરોએ 4 લાખના બદલે 14.49 લાખ વસૂલ્યા.
વ્યાજખોરોએ 4 લાખના બદલે 14.49 લાખ વસૂલ્યા.
Published on: 22nd May, 2026

ચાણસ્મામાં વ્યાજખોરોનો ત્રાસ, જન્મેજય વાઘેલાએ 4 લાખના બદલે 14.49 લાખ ચૂકવ્યા છતાં 3 લાખ વધુ માંગ્યા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી, કોરા ચેક અને આર.સી. બુક ચોરી લીધા. પોલીસ ફરિયાદ નોંધાઈ, વધુ તપાસ હાથ ધરાઈ.