અમદાવાદ-મહેસાણા મનપા મેયર: હિતેશ બારોટ અને મિત્તલ બેન બનશે નવા મેયર?
અમદાવાદ-મહેસાણા મનપા મેયર: હિતેશ બારોટ અને મિત્તલ બેન બનશે નવા મેયર?
Published on: 26th May, 2026

રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત થશે. અમદાવાદ અને મહેસાણાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોના નામ જાહેર કરાશે. અમદાવાદમાં મેયર પદ OBC પુરુષ માટે અનામત છે, જેમાં હિતેશ બારોટ મજબૂત દાવેદાર છે. મહેસાણામાં મિત્તલ પ્રજાપતિ મેયર બની શકે છે. આ જાહેરાતો સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા જગાવી રહી છે.