જામનગરના ખીમરાણા ગામમાં વૃદ્ધાએ દુખાવાથી કંટાળી આપઘાત કર્યો
જામનગરના ખીમરાણા ગામમાં વૃદ્ધાએ દુખાવાથી કંટાળી આપઘાત કર્યો
Published on: 27th September, 2026

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં 70 વર્ષીય વૃદ્ધા, ગંગાબેન, શ્વાસની તકલીફ અને ઘૂંટણના દુખાવાથી કંટાળીને પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો. તેમના પુત્ર દિનેશભાઈ ભાણજીભાઈ ધારવિયાએ પોલીસમાં જાણ કરી છે. પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના 23 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેની જાણ 26 સપ્ટેમ્બરે કરવામાં આવી.