નવસારીમાં ઉમેદવારના ફોટા બદલાયા, મતદારો અકળાયા.
નવસારીમાં ઉમેદવારના ફોટા બદલાયા, મતદારો અકળાયા.
Published on: 27th April, 2026

નવસારી વોર્ડ નંબર-13ની ચૂંટણીમાં BJPની પ્રચાર સ્લીપમાં છબરડો થયો. માધવીબેનના બદલે મીનલબેનનો ફોટો છપાતા મતદારો ગુસ્સે થયા. મતદારોએ કહ્યું કે તેઓએ ફોટો જોઈને મત આપ્યો છે, એટલે સમસ્યા થશે તો મીનલબેન અને સાજનભાઈ પાસે જશે. આ ઘટના "Talk of the Town" બની છે અને સંગઠનની કામગીરી પર સવાલ ઉઠાવે છે.