વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ રાખ્યો, જે 2021થી ચાલતો હતો.
વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ રાખ્યો, જે 2021થી ચાલતો હતો.
Published on: 27th April, 2026

ભરૂચના કેસર ગામના લોકોએ 2021થી માંગણીઓ માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે કેસર ગામથી ઇટકલાને જોડતો પુલ નહોતો. વર્ષ 2026 માં પુલનું કામ શરૂ થતાં, ગામલોકોએ વર્ષો બાદ મતદાન કર્યું, કારણ કે તેઓ રોજિંદી જરૂરિયાત માટે ઈટકલા પર નિર્ભર છે. આ પુલથી 400 મીટરનું અંતર 20 km થતું હતું તે ઘટશે.