નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં સામેલ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં સામેલ.
Published on: 22nd August, 2026

ભાજપે Gen Z એટલે કે યુવા પેઢી સાથે વધુ મજબૂત સંવાદ સ્થાપિત કરવા માટે નવી કમિટીની રચના કરી છે. આ કમિટીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે અને ઓપી ચૌધરી જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ટીમને Gen Z સાથે સંપર્ક અને સંવાદ અભિયાન શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢી સાથે સીધો સંપર્ક અને સંવાદ વધારવાનો છે.