અમેરિકામાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઊભા કરવામાં ભારતીયો મોખરે
અમેરિકામાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઊભા કરવામાં ભારતીયો મોખરે
Published on: 13th June, 2026

- અમેરિકાનાં 96 યુનિકોર્ન સ્ટાર્ટઅપ પાછળ મૂળ ભારતીયો- પ્રસંગપટ- એચવન-બી વિઝાના મામલામાં અને ટેકનિકલ સેક્ટરમાં ભારતીયો પ્રત્યે કિન્નાખોરી જોવા મળે છે - જ્યોતિ બંસલ, અરવિંદ શ્રીનિવાસ અને મોહિત અરોરાઅમેરિકાનું વહિવટી તંત્ર  વિઝાના નિયમો કડક બનાવીને  વિદેશના લોકોને ખાસ કરીને ભારતીયોને  અમેરિકામાં પ્રવેશતાં રોકવા માગે છે.  અમેરિકામાં અનેક ભારતીયો ટોપ પર છે.