ગુજરાતમાં આગામી દિવસોમાં 40-43 ડિગ્રી તાપમાનની આગાહી, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં અગનગોળા વરસવાની શક્યતા.
ગુજરાતમાં આગામી દિવસોમાં 40-43 ડિગ્રી તાપમાનની આગાહી, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં અગનગોળા વરસવાની શક્યતા.
Published on: 25th April, 2026

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ગરમી વધવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. Ahmedabad, કંડલા, કેશોદમાં 42 ડિગ્રી અને ગાંધીનગર, ભુજ, વડોદરામાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.