આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, લોકશાહીનો મહાકુંભ.
આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, લોકશાહીનો મહાકુંભ.
Published on: 25th April, 2026

ગુજરાતમાં Local Body Election 2026 માટે આવતીકાલે મતદાન થશે, જેમાં 9,263 બેઠકો માટે 25,537 ઉમેદવારો મેદાનમાં છે. 48,450 મતદાન મથકો પર 4,08,16,713 મતદારો સવારે 7:00 થી સાંજે 6:00 સુધી મતદાન કરશે. 2,64,715 પોલિંગ સ્ટાફ અને 92,583 પોલીસ જવાનો તૈનાત રહેશે. શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ છે.