મે મહિનામાં ગરમીનો ભારે પ્રકોપ, તાપમાન 43 ડિગ્રી પાર.
મે મહિનામાં ગરમીનો ભારે પ્રકોપ, તાપમાન 43 ડિગ્રી પાર.
Published on: 03rd May, 2026

ગુજરાતમાં આગઝરતી ગરમી યથાવત છે, રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી રહેશે. મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની ધારણા છે. પશ્ચિમ ભારતમાં આકરી લૂ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને બપોરે સાવચેત રહેવા સૂચના આપી છે.