પોસ્ટકાર્ડની 157 વર્ષની ઐતિહાસિક સફર
પોસ્ટકાર્ડની 157 વર્ષની ઐતિહાસિક સફર
Published on: 01st October, 2026

1 ઓક્ટોબર 2026ના રોજ 'પોસ્ટકાર્ડ'ની વૈશ્વિક સફરને 157 વર્ષ પૂર્ણ થયા છે. વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ 1 ઓક્ટોબર 1869ના રોજ ઓસ્ટ્રિયામાં જારી કરાયું હતું. તે સમયે, પોસ્ટકાર્ડ એ માત્ર કાગળનો ટુકડો નહોતો, પરંતુ તે લાગણીઓ, શુભકામનાઓ અને ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી હતું. આધુનિક યુગમાં પણ, પોસ્ટકાર્ડ સંબંધોને જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ રહ્યું છે. ભારતમાં 1879માં માત્ર 3 પૈસાની કિંમતે પોસ્ટકાર્ડનો પ્રારંભ થયો હતો.