કપટીને મળ્યું મોત                                           .
કપટીને મળ્યું મોત .
Published on: 13th June, 2026

- 'હું તને આ અંગુઠી આપું  છું. આ મામુલી અંગુઠી નથી. આ અંગુઠી પાસે તું જે માગીશ તે મળશે. હા, ખાસ યાદ રાખજે. આ અંગુઠીનો ઉપયોગ તું ફકત એક જ વખત કરી શકીશ!'