શિનોર હનીટ્રેપ: મુખ્ય આરોપીઓને 8 દિવસના રિમાન્ડ.
શિનોર હનીટ્રેપ: મુખ્ય આરોપીઓને 8 દિવસના રિમાન્ડ.
Published on: 16th May, 2026

શિનોર police station માં નોંધાયેલ હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી મનીષા અને એહમદને 8 દિવસના રિમાન્ડ મળ્યા છે. આ આરોપીઓએ ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી, નગ્ન વીડિયો બનાવી, બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. 10 આરોપીઓ પકડાયા છે, રૂા.29 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે. અન્ય આરોપીઓ અને કારની શોધ ચાલુ છે.