યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર
યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર
Published on: 16th May, 2026

યુનિફોર્મ સ્ટેચ્યુટ મુજબ કેલેન્ડર અપાયુબે માસમાં પાંચ દિવસ અંતર્ગત કુલ સાત મહત્વની બેઠકનું આયોજનભાવનગર - મ.કૃ. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી મે-જુન માસદરમિયાન યુનિફોર્મ સ્ટેચ્યુટ મુજબ વિવિધ સત્તામંડળનું કેલેન્ડર જાહેર કરાયું છે.