લક્ષણો સ્વાઇન ફ્લૂના, પણ રિપોર્ટ નેગેટીવ આવે, તો શું આ બીમારી હોય ખરા?
લક્ષણો સ્વાઇન ફ્લૂના, પણ રિપોર્ટ નેગેટીવ આવે, તો શું આ બીમારી હોય ખરા?
Published on: 09th September, 2026

દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે. ઘણીવાર સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય પરંતુ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે. નિષ્ણાંતોના મતે, વાયરલ લોડ ઓછો હોવાને કારણે, ખોટી સમયે કે ખોટી રીતે સેમ્પલ લેવાથી અથવા અન્ય મોસમી વાયરલ ચેપ, જેમ કે RSV, ડેન્ગ્યુ, મેલેરિયા, આ લક્ષણોનું કારણ હોઈ શકે છે. હાથની સ્વચ્છતા, ભીડમાં માસ્ક પહેરવું અને ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.