સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી  ઉપાડી લીધા
સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા
Published on: 06th June, 2026

દેશભરના અલગ અલગ રાજ્યમાં થયેલા ફ્રોડના નાણા ખાતા આવ્યા હતાખાતેદારે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ઉપાડી લીધા, કરદેજના શખ્સ સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદભાવનગર - ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના એકાઉન્ટમાં દેશભરનાં અલગ-અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની વિગતોએ પોલીસે તપાસ હાથ ધરતા કરદેજ ગામના શખ્સે મ્યુલ બેંક એકાઉન્ટમાં રૃા.