દેશભરમાં અનામત વિરોધી આંદોલન
દેશભરમાં અનામત વિરોધી આંદોલન
Published on: 06th August, 2026

દેશભરમાં જાતિ આધારિત અનામત (રિઝર્વેશન) સામે વિરોધના સૂર તીવ્ર બની રહ્યા છે, જે UGCના 2026ના નિયમો પર શરૂ થયેલા વિવાદ બાદ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયો છે. CJP (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા પ્રદર્શનોથી આ આંદોલનને વેગ મળ્યો છે. 'રિઝર્વેશન હટાવો આંદોલન' (RHA) નામથી શરૂ થયેલા આ અભિયાનના ઇન્સ્ટાગ્રામ પર 59 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે સરકાર સમક્ષ 5 મુખ્ય માગણીઓ રજૂ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે.