વિધાનસભા ચૂંટણી: મત ગણતરી અને વિજેતાની ઘોષણાની પ્રક્રિયા
વિધાનસભા ચૂંટણી: મત ગણતરી અને વિજેતાની ઘોષણાની પ્રક્રિયા
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ભારતના Election Commission દ્વારા મતગણતરીથી લઈને વિજેતા જાહેર કરવા સુધીની સંપૂર્ણ process સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે ગોઠવવામાં આવી છે, જેમાં EVM અને VVPAT સ્લિપની પણ ચકાસણી થાય છે.