ગુજરાતના આરોપીઓની જામીન અરજી નામંજૂર.
ગુજરાતના આરોપીઓની જામીન અરજી નામંજૂર.
Published on: 16th May, 2026

મુંબઈની બેંક અધિકારી યુવતીને Shaadi.com દ્વારા ફસાવી, ગુજરાતના 7 આરોપીઓએ ₹1.42 કરોડથી વધુની છેતરપિંડી આચરી. આર્થિક શોષણ, ધમકીઓ અને જાતીય સતામણીના આરોપો સાથે BNS અને IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. કોર્ટે તપાસ પ્રાથમિક તબક્કે હોવાથી જામીન અરજીઓ નામંજૂર કરી.