તડ-ભાડસી પાસે બે બાઈક અથડાયા, જૂનાગઢના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ.
તડ-ભાડસી પાસે બે બાઈક અથડાયા, જૂનાગઢના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ.
Published on: 16th May, 2026

ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ પાસે મોડી રાત્રે બે બાઈક સામસામે અથડાતા, જૂનાગઢના નિકુંજભાઈ અને આશિષભાઈ નામના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા. રોડ પર ફંગોળાઈ જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી. 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને ઉના હોસ્પિટલે ખસેડાયા. દીવથી જૂનાગઢ જતી વખતે અકસ્માત થયો. પોલીસે તપાસ હાથ ધરી.