ભાજપનું મેગા ઓપરેશન: AAP ના સાત સાંસદો હવે કેસરી ખેસ ધારણ કરશે.
ભાજપનું મેગા ઓપરેશન: AAP ના સાત સાંસદો હવે કેસરી ખેસ ધારણ કરશે.
Published on: 25th April, 2026

પંજાબના CM ભગવંત માને સાત સાંસદોને ગદ્દાર કહ્યા. રાઘવ ચઢ્ઢા સહિત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલિવાલ, હરભજન, રાજેન્દ્ર ગુપ્તા, અને વિક્રમજિત સાહનીએ AAP છોડી ભાજપમાં જોડાયા. બે તૃતિયાંશ સાંસદો ભાજપમાં જોડાતા પક્ષપલટા કાયદા હેઠળ કાર્યવાહી નહીં થાય. રાજ્યસભામાં AAPના માત્ર ત્રણ સાંસદો બચ્યા, જે પક્ષ માટે મોટો ફટકો છે. Raghav Chadha નું ભાજપમાં જોડાવું લાંબા સમયથી ચર્ચામાં હતું.