ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી મુદ્દે તણાવ, પથ્થરમારો થતાં સુરક્ષા દળો એલર્ટ
ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી મુદ્દે તણાવ, પથ્થરમારો થતાં સુરક્ષા દળો એલર્ટ
Published on: 11th June, 2026

ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર, મેઘાલય નજીક, ઘૂસણખોરી મુદ્દે મોટો હોબાળો થયો. BSF દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવાની કાર્યવાહી બાદ, બંને દેશોની સરહદ પર મોટી ભીડ એકઠી થઈ અને પથ્થરમારાની ઘટનાઓ બની. આ કારણે સરહદ પર તણાવ વધ્યો છે અને સુરક્ષા દળોને એલર્ટ કરાયા છે. BSF અને BGB વચ્ચે વાતચીત ચાલી રહી છે.