ઓલ્ડ મોન્ક અને રોયલ ચેલેન્જ સહિતના વેરિયન્ટ સામે FSSAIની કાર્યવાહી
ઓલ્ડ મોન્ક અને રોયલ ચેલેન્જ સહિતના વેરિયન્ટ સામે FSSAIની કાર્યવાહી
Published on: 04th August, 2026

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા દારૂ ઉદ્યોગમાં કડક નિયમનકારી પગલાં લેવાયા છે. યોગ્ય એજિંગ અને કુદરતી ઘટકોને બદલે કૃત્રિમ ફ્લેવરિંગનો ઉપયોગ કરવા બદલ Diageo અને Inbrew Beverages ની કેટલીક લોકપ્રિય વ્હિસ્કી અને રમ પર પ્રતિબંધ મૂકાયો છે. Diageoની Antiquity Blue, Royal Challenge Whisky અને McDowell's No.1 Rum, તથા Inbrew ની Bagpiper Luxury Whisky, Old Cask XXX Rum અને Old Monk ના ત્રણ વેરિયન્ટ્સ પર આ પ્રતિબંધ લાગુ પડ્યો છે. FSSAIના જણાવ્યા અનુસાર, આ ઉત્પાદનો "સબ-સ્ટાન્ડર્ડ" છે.