અમદાવાદમાં મહિલા પ્રોફેસરને બદનામ કરવાનું કારસ્તાન
અમદાવાદમાં મહિલા પ્રોફેસરને બદનામ કરવાનું કારસ્તાન
Published on: 04th August, 2026

અમદાવાદમાં એક ખાનગી કોલેજમાં ફરજ બજાવતા મહિલા પ્રોફેસરને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ થયો છે. રાજકોટની એક મહિલાએ ખોટા આરોપો સાથે વીડિયો અને તસવીરો વાયરલ કરી મહિલા પ્રોફેસરની છબી ખરડવાનો પ્રયાસ કર્યો. આ મામલે ભોગ બનનાર મહિલા પ્રોફેસરે રાજકોટની જયશ્રીબહેન ચાંડપા સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટ્યુશન ક્લાસના પરિચયનો ગેરલાભ ઉઠાવી આક્ષેપો કરવામાં આવ્યા હતા.