હવે એક જ ઈમરજન્સી નંબર 112
હવે એક જ ઈમરજન્સી નંબર 112
Published on: 01st October, 2026

દેશમાં સૌપ્રથમવાર ગુજરાતના 6 મહાનગરોમાં ફાયર સ્ટેશનના ડાયલ 101 નંબરને બદલીને 112 કરી દેવાયા છે. હવે પોલીસ, અભયમ, ફાયર અને 108 એમ્બ્યુલન્સ જેવી તમામ જનરક્ષક સેવાઓ માટે માત્ર એક જ નંબર 112 પર સંપર્ક કરી શકાશે. આ નિર્ણય પાછળનું કારણ અને 112 નંબરની પસંદગી વિશે વિગતવાર જાણકારી મેળવીએ. આ પગલાંથી નાગરિકોને અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં, જેથી ઈમરજન્સી સમયે ઝડપી અને સરળ મદદ મળી શકશે.