ભાજપ પંજાબની જવાબદારી રાઘવ ચઢ્ઢાને સોંપી શકે છે
ભાજપ પંજાબની જવાબદારી રાઘવ ચઢ્ઢાને સોંપી શકે છે
Published on: 29th April, 2026

કેજરીવાલની પનોતી બેઠી છે, દરેક દિશાએથી ફટકો- ઇનસાઇડ સ્ટોરી- ચઢ્ઢા અને સાથીઓ પર  કરોડો રૂપિયા ખાઇને પક્ષ પલટો કરવાનો આરોપ લગાવાયો છેઆમ આદમી પાર્ટીની મુસીબતો ખાસ કરીને અરવિંદ કેજરીવાલની મુસીબતો દુર થવાની નામ નથી લેતી. તેમના વફાદાર કહેવાતા રાઘવ ચઢ્ઢા સહિતના સાથીઓએ પક્ષ છોડતાં તેમના સંગઠનને ફટકો વાગ્યો છે. અરવિંદ કેજરીવાલે તેમના વફાદારોને રોકવાના બદલે તેમની ટીકા કરવી શરૂ કરી છે.