58,881 લોકોએ ઘર છોડયા, 174 રાહત શિબિરો ઊભી કરવી પડી
58,881 લોકોએ ઘર છોડયા, 174 રાહત શિબિરો ઊભી કરવી પડી
Published on: 24th April, 2026

કરોડો ખર્ચાયા છતાં મણિપુરની અશાંતિ ઠેરની ઠેર - પ્રસંગપટ- વિદેશના એજન્ટો તોફાનીઓને શસ્ત્રો અને પૈસા પૂરા પાડીને ભારતને ડામાડોળ કરવાનો પ્રયાસ કરે છેપાંચ દિવસના શટડાઉનના કારણે મણિપુરની અશાંતિ તરફ દેશનું ધ્યાન ખેંચાયું છે. ગઇ ૭ એપ્રિલે બિશનપુર જીલ્લામાં થયેલા વિસ્ફોટમાં એક પાંચ વર્ષના છોકરા અને  પાંચ માસની બાળકીનું મોત થતાં માંડ શાંત પડેલી સ્થિતિ ફરી પાછી સ્ફોટક બની ગઇ છે. કરોડો રૂપિયા શાંતિ પાછળ ખર્ચાયા હોવા છતાં સળગતું મણિપુર ઠેરનું ઠેર છે.