રોહિત શર્મા વન-ડેથી નિવૃત્તિ જાહેર કરે તો ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ?
રોહિત શર્મા વન-ડેથી નિવૃત્તિ જાહેર કરે તો ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ?
Published on: 17th July, 2026

ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ રોહિત શર્માની વન-ડે Team માં પસંદગી મુશ્કેલ બની રહી છે. BCCI સૂત્રો મુજબ, સિલેક્શન કમિટીએ તેમને આગામી વન-ડે Team માં સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે. જો રોહિત Sharma વન-ડે થી નિવૃત્તિ જાહેર કરે, તો શુભમન ગિલ સાથે કોણ ઓપનિંગ કરશે તે મોટો પ્રશ્ન છે. ભારતમાં અભિષેક શર્મા, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ૩ વિસ્ફોટક બેટ્સમેનો છે જે રોહિત શર્મા નું સ્થાન લઈ શકે છે અને 2027 World Cup માં પણ રમી શકે છે.