સોનમ વાંગચુકના ૧૯ દિવસના ઉપવાસ, 'હું મરી નથી જવાનો, લડત ચાલુ રહેશે'
સોનમ વાંગચુકના ૧૯ દિવસના ઉપવાસ, 'હું મરી નથી જવાનો, લડત ચાલુ રહેશે'
Published on: 16th July, 2026

લદ્દાખની માગણીઓ માટે પર્યાવરણવિદ સોનમ વાંગચુક ૧૯ દિવસથી ભૂખ હડતાળ પર છે. તેમની તબિયત બગડવા છતાં તેમણે કહ્યું, 'હું હમણાં મરી જવાનો નથી, મારું દિલ અને મગજ સ્વસ્થ છે અને હું લડત ચાલુ રાખીશ.' ૧૯ દિવસમાં તેમનું વજન ૮.૯ કિલો ઘટ્યું છે. ૨૦ જુલાઈએ 'ચલો સંસદ' માર્ચનું આયોજન કરાયું છે. વિપક્ષી નેતાઓએ તેમને ટેકો આપ્યો છે અને સરકાર પર જવાબદારીની માગ કરી છે.