₹17 કરોડ ચાંદી ભરેલી વેનનો અકસ્માત.
₹17 કરોડ ચાંદી ભરેલી વેનનો અકસ્માત.
Published on: 16th May, 2026

મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાલઘર નજીક ₹17 કરોડની 600 કિલો ચાંદી ભરેલી સિક્યોરિટી વેન ડિવાઈડર કૂદીને ટ્રેલર સાથે ભટકાયા બાદ પલટી મારી ગઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત. કિંમતી ચાંદીની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી.