વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ
Published on: 13th June, 2026

- કેરબા, કન્ટેનરો કે ટિપણામાં ડીઝલ નહીં આપી શકાય - ઇન્ડસ્ટ્રિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટયૂશનલ ગ્રાહકો હવે રિટેલ પમ્પો પરથી ડીઝલની ખરીદી નહીં કરી શકે- જથ્થાબંધ ખરીદીને પગલે અછત ઉભી થતા 90 દિવસ માટે આ પ્રતિબંધો લાગુ કરાયાનવી દિલ્હી : વિશ્વના મોટાભાગના દેશો માટે મહત્વપૂર્ણ વેપાર માર્ગ હોર્મુઝની ખાડીએ સંકટ વધી રહ્યું છે. એવામાં ભારતમાં પણ આ સંકટની અસરો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ડીઝલની ખરીદી પર લિમિટ લાગુ કરી દીધી છે.