પૂર્વ એર માર્શલ: "S-400 સિસ્ટમના ડરથી પાકિસ્તાને ભારતમાં સ્લીપર સેલ સક્રિય કર્યા"
પૂર્વ એર માર્શલ: "S-400 સિસ્ટમના ડરથી પાકિસ્તાને ભારતમાં સ્લીપર સેલ સક્રિય કર્યા"
Published on: 27th August, 2026

મે 2025માં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય S-400 Air Defence System ગેમ-ચેન્જર સાબિત થઈ હતી. પાકિસ્તાન S-400 નું લોકેશન શોધવા માટે હતપ્રભ બન્યું હતું, જેના કારણે તેણે ભારતમાં પોતાના જાસૂસો અને સ્લીપર સેલને સક્રિય કર્યા. S-400 ના ડરથી પાકિસ્તાની વિમાનો ભારતીય સરહદથી 200 કિલોમીટર દૂર રહ્યા. 314 કિમી દૂરથી પાકિસ્તાની એરક્રાફ્ટ તોડી પાડી નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો. આ ઓપરેશન 88 કલાક ચાલ્યું અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે મજબૂર બન્યું.