PM મોદી: પેટ્રોલ, ડીઝલ, Work From Home, સોનું ન ખરીદો.
PM મોદી: પેટ્રોલ, ડીઝલ, Work From Home, સોનું ન ખરીદો.
Published on: 11th May, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા PM મોદીએ જનતાને Work From Home અપનાવવા, તેલનો વપરાશ ઘટાડવા, વિદેશ પ્રવાસ અને સોનાની ખરીદી ટાળવા સહિત 10 અપીલ કરી છે. આર્થિક અસર ઘટાડવા અને રાષ્ટ્રહિતમાં પગલાં લેવા વિનંતી કરી છે.