વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, સામાન્ય માણસને રાહત
વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, સામાન્ય માણસને રાહત
Published on: 10th May, 2026

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ $115 પ્રતિ બેરલને વટાવી ગયા હોવા છતાં, ભારતીય તેલ કંપનીઓએ આજે સ્થાનિક પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ વાહનચાલકો માટે મોટી રાહત છે. મે મહિનાના અંત સુધીમાં ભાવ વધારાની ભીતિ છે.