વડાપ્રધાન મોદીનો વડોદરામાં રોડ શો.
વડાપ્રધાન મોદીનો વડોદરામાં રોડ શો.
Published on: 06th May, 2026

આગામી 11મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. તેઓ સરદાર ધામ સંકુલનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શો યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરાશે અને વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કરશે.