સંસદમાં અગત્યના બીલો અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા
સંસદમાં અગત્યના બીલો અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા
Published on: 11th August, 2026

ચોમાસુ સત્રના અંતિમ દિવસોમાં પણ મહિલા અનામત, સિમાંકન, અને FCRB જેવા મહત્વના બિલ્સ પર અસમંજસ યથાવત છે. સરકાર આ બિલ્સ પર ઉતાવળ કરવા માંગતી નથી. કોંગ્રેસ અને અનેક વિરોધ પક્ષોએ સિમાંકન અને FCRB બીલનો વિરોધ કર્યો છે, જોકે કેટલાક પક્ષો નરમ પડ્યા છે. સરકાર DMK અને NCP (શરદ પવાર)નો ટેકો મેળવી સિમાંકન અને મહિલા અનામત બિલ પસાર કરવા FCRB બિલ મામલે બાંધછોડ કરવા તૈયાર છે. સંસદની Business Advisory Committee (BAC) આગામી દિવસોના એજન્ડા પર ચર્ચા કરશે.