ભારે સુરક્ષા વચ્ચે બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન યોજાશે.
ભારે સુરક્ષા વચ્ચે બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન યોજાશે.
Published on: 25th April, 2026

તમિલનાડુની તમામ 234 સીટો માટે એકસાથે ચૂંટણી અને બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. Election commissionએ EVM મશીનો સાથે ચેડાં રોકવા માટે અધિકારીઓને પરફ્યૂમ અને શાહીના નિશાન ન હોવા બાબતે આદેશ આપ્યો છે. EVM મશીનોની સુરક્ષા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.